નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ - જામનગર

સ્થાપના તા. 04 જુલાઈ 1966

ખાસ નોંધ : HTAT જિલ્લાફેર બદલી કેમ્પ હાલ સ્થગિત રાખવામાં આવ્યો છે. લેટર - Click here

સુવિધાઓ

મધ્યાહન ભોજન

મધ્યાહન ભોજન

ભારત સરકાર અને અક્ષયપાત્રના સંયુક્ત ઉપક્રમે બાળકોને સ્વાદિષ્ટ અને પોષણયુક્ત ખોરાક આપવામાં આવે છે.

શાળા ગણવેશ

શાળા ગણવેશ

શાળાના પ્રત્યેક વિદ્યાર્થીને બે જોડ ગણવેશ માટેની શિષ્યવૃત્તિ સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવે છે.

આરોગ્ય

આરોગ્ય

નિયત સમયાંતરે પ્રત્યેક બાળકની આરોગ્ય ચકાસણી અને જરૂરી સારવારની વ્યવસ્થા કરવામાં આવે છે.

શિષ્યવૃત્તિ

શિષ્યવૃત્તિ

શાળાના બાળકોને પ્રત્યેક વર્ષે તેમના ખાતામાં સરકાર દ્વારા શિષ્યવૃત્તિ જમા કરવામાં આવે છે

પુસ્તકાલય

પુસ્તકાલય

બાળકોની વયકક્ષા મુજબ વાંચન માટે વિવિધ વિષયોને આવરી લેતું પુસ્તકાલય

કોમ્પ્યુટર લેબ

કોમ્પ્યુટર લેબ

શાળાના બાળકો અદ્યતન ટેકનોલોજી સાથે કદમ તાલ મિલાવી શકે તે માટે પ્રત્યેક શાળામાં કોમ્પ્યુટર લેબની સુવિધા છે.

Achivements

OUR DIGNITARIES

Card image cap

PARSOTAMBHAI R. KAKNANI

CHAIRMAN

NAGAR PRATHMIK SHIKSHAN SAMITI

Jamnagar

Card image cap

DINESHBHAI B. DESAI

VICE CHAIRPERSON

NAGAR PRATHMIK SHIKSHAN SAMITI

Jamnagar

FALGUNIBEN PATEL

administrative officer

NAGAR PRATHMIK SHIKSHAN SAMITI

Jamnagar

ક્રમ ફોટો સભ્યશ્રીઓના નામ મોબાઈલ નંબર
1 Card image cap મનિષાબેન એ. બાબરીયા 9714999019
2 Card image cap નારણભાઈ એચ. મકવાણા 9925095178
3 Card image cap સંજયભાઈ સી. દાઉદીયા 8320191275
4 Card image cap યાત્રીબેન એ. ત્રિવેદી 8200772589
5 Card image cap આનંદભાઈ એન. ગોહિલ 9106745050
6 Card image cap બિમલભાઈ ડી. સોનછાત્રા 9898576282
7 Card image cap નિલેશભાઈ એચ. હાડા 9374188888
8 Card image cap રમેશભાઈ પી. કંસારા 9925012455
9 Card image cap પ્રજ્ઞાબા સોઢા 9727287111
10 Card image cap મનિષભાઈ કનખરા 9824598999
11 Card image cap રઉફભાઈ એ. ગઢકાઈ 9924442403
12 Card image cap મુકેશભાઈ એસ. વસોયા 9925966193
13 Card image cap રામૈયાભાઈ એમ. કુંભારવાડીયા 9313084981

44

SCHOOLS

367

TEACHERS

13475

STUDENTS